Valmikis Ramayana- Gujarati (ગુજરાતી)
Original price was: ₹140.00.₹126.00Current price is: ₹126.00.
Author :A. C. Bhaktivedanta Swami Prabhupada
Binding : Paper Back (Perfect Binding)
Pages: 397 Pages
Publisher: The Bhaktivedanta Book Trust
Language: Gujarati
ISBN- 978-93-83430-12-3
Product Dimensions:21×12.5×02
weight:gram: 340
- Description
- Additional information
- Brand
- Reviews (0)
Description
Description
વાલ્મીકિ કૃત રામાયણ પરમ ભગવાનના શ્રી રામચંદ્ર તરીકેના પ્રાકટ્યની લીલાઓની અદ્ભુત કથા છે. શ્રીમતી સીતાદેવી અને ભગવાન રામચંદ્ર અનેક દુર્ભાગ્યો, પ્રલોભનો અને અડચણોનો સામનો સંતુલન, સ્થિરતા, ધૈર્ય તથા નિશ્ચયપૂર્વક કરે છે. આ પ્રસ્તુતીકરણ સમયથી પર એવા આધ્યાત્મિક જ્ઞાન તથા શાણપણનું ચોકસાઇપૂર્વક ચિત્રણ કરે છે, જે જ્ઞાન શ્રીમતી સીતાદેવી તથા ભગવાન રામચંદ્ર તેમની લીલાઓમાં પ્રદર્શિત કરે છે અને તે જ જ્ઞાન આપણા જીવનમાં પણ અડચણો અને પડકારોનો સામનો કરવામાં બહુ મદદરૂપ નીવડે તેમ છે.
Additional information
Additional information
Weight | 450 g |
---|---|
Dimensions | 21 × 12.5 × 02 cm |
Brand
Brand
Bhaktivedanta Book Trust

Reviews (0)
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.